પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનોમાં ધસારો ઘટાડવા ભાવનગર ડિવિઝનની ભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા ટ્રેનોમાં અસ્થાયી ધોરણે એક વધારાનો સ્લીપર કોચ લગાડવવાનો નિર્ણય...
મુસાફરોને સુવિધા:ભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા ટ્રેનમાં એક વધારાનો સ્લીપર કોચ હંગામી ધોરણે લગાડવવામાં આવશે